શાળા સ્વચ્છતા એવોર્ડ 2018-19 સંદર્ભે નોમીનેશન ફોર્મ ભરવા અહીં કલીક કરો.

00:50 |
નોંધ : 

૧. શાળા સ્વચ્છતા એવોર્ડ સંદર્ભે ડાંગ જીલ્લાની શાળાઓએ ઓન લાઇન નોમીનેશન ફોર્મ અથવા ઓફ લાઇન નોમીનેશન ફોર્મ બેમાંથી એક જ ફોર્મ ભરવાનું રહેશે.

૨. ઓફ લાઇન નોમીનેશન ફોર્મ ડાઉનલોડ કરી સંપૂર્ણ ભરીને ડાયેટ,વઘઇ કચેરી ખાતે લેકચરર શ્રી યુ. એન. પટેલને જમા કરવાના રહેશે.

3.  શાળા સ્વચ્છતા એવોર્ડ સંદર્ભે ઓન લાઇન નોમીનેશન ફોર્મ સંપૂર્ણ ભર્યા બાદ  SUBMIT (સબમીટ ) બટન પર કલીક(Click) કરવું.

Read More