RESEARCH


થયેલ સંશોધનો

ક્રમ
સંશોધન શીર્ષક
સંશોધન કર્તા 
ડાંગ જિલ્‍લામાં પ્રાથમિક શિક્ષણની પ્રવર્તમાન પરિસ્‍થિતિનો અભ્‍યાસ
શ્રી એબી.પટેલ
શ્રી આર.બી ચૌર્યા
શ્રી વાય.એચ. ચૌધરી
અંગ્રેજી-ભાષા-ક્ષમતા અભિવૃઘ્‍ધિ કાર્યક્રમની અસરકારકતાનો અભ્‍યાસ
શ્રી એ.બી.પટેલ
શ્રી બી.એસ.ઠકકર
ધો-પ વિદ્યાર્થીઓ માટે વાંચન,લેખન અને ગણન કૌશલ્‍ય અભિવૃઘ્‍ધિ અભિયાન એક અભ્‍યાસ
શ્રી બી.જે.ગાવિત
શ્રી યુ.એન.પટેલ
ડાંગ જિલ્‍લાની માઘ્‍યમિક અને ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળામાં અભ્‍યાસ કરતા વિકલાંગ બાળકોને અનુભવાતી મુશ્‍કેલીઓનો અભ્‍યાસ
શ્રી આર.જી.ચૌધરી
પ્રાથમિક શાળામાં પબ્‍લિક પ્રાઈવેટ પાર્ટનર શીપની અજમાયશનો અભ્‍યાસ
શ્રી.સી.સી.પંચોલી
શ્રી સી.ડી.ગવળી
શાળા કક્ષાએ શાળાકીય સર્વગ્રાહી મૂલ્‍યાંકન (SCE) ના અમલીકરણ અંગેનો અભ્‍યાસ
શ્રીમતી એસ.એમ.ગાવિત
શ્રીમતી પી.એન.પટેલ

મલ્ટી સેન્ટ્રીક
ગુજરાત રાજયની ઉચ્‍ચ પ્રાથમિક શાળાના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓનું શિક્ષણ
શ્રી યુ.એન.પટેલ
શ્રી સી.સી.પંચોલી
શ્રી વાય.એચ.ચૌધરી
શ્રી આર.જી.ચૌધરી
ધોરણ-૬ ના વિદ્યાર્થીઓની ગુજરાતી વિષયમાં વાચન, અર્થગ્રહણ અને લેખન ક્ષ્મતાનો અભ્‍યાસ
શ્રી એ.બી.પટેલ
શ્રી બી.જે.ગાવિત
શ્રી આર.બી.ચૌર્યા
પ્રાથમિક શાળાઓના અનિયમિત રહેતા અને સમયબઘ્‍ધતા ન જાળવતા વિદ્યાર્થીઓનો અભ્‍યાસ
શ્રી બી.એસ.ઠકકર
શ્રી સી.ડી.ગવળી
શ્રીમતી એસ.એમ.ગાંવિત
શ્રીમતી પી.એન.પટેલ

0 comments:

Post a Comment