DISTRICT PROFILE





જિલ્લાની આંકડાકીય માહિતી

જિલ્લાની ભૌગોલિક માહિતી
જિલ્લો                  :       ડાંગ
સ્થાન                   :        ૨૦.૩૯ ઉ. અં. થી ૨૧.૫ઉ. અ. અને ૭૪.૨૯પૂ. રે. થી ૭૩.૫૧પૂ. રે.
આબોહવા               :       ડાંગ જિલ્લો દરિયાની સપાટીથી લગભગ૧૭૦૦થળ ૪૦૦૦ફૂટ ઊંચાઇ
પર આવેલ છે. આખો વિસ્તાર ડુંગરો તથા જંગલોથી છવાયેલ છે. સાપુતારા ડાંગ જિલ્લાનું હવા ખાવાનું સ્થળ છે.
કુલ વરસાદ            :       ૨૨૦૦મી.મી.
વિસ્તાર                 :       ૧૭૬૮ચો.કિ.મી.
તાલુકા                 :       આહવા, સુબીર અને વઘઇ
વસ્તી ( કુલ )          :       ૨૨૮૨૯૧ (૨૦૧૧)
વસ્તી (પુરૂષ )         :       ૧૧૩૮૨૧
વસ્તી ( સ્ત્રી)            :       ૧૧૪૪૭૦
વસ્તી ( ગ્રામ્ય )        :       ૨૨૮૨૯૧
વસ્તી ( શહેર )                 :       ૦.૦
અક્ષરજ્ઞાનનો દર( કુલ ) : ૧૪૦૯૬૮ (૭૫.૧૬ %)
અક્ષરજ્ઞાનનો દર( સ્ત્રી ) : ૬૩૬૫૪ (૬૭.૩૮ %)
અક્ષરજ્ઞાનનો દર( પુરૂષ ) : ૭૭૩૧૪ (૮૩.૦૬ %)

સંદર્ભ : કલેકટર કચેરી, ડાંગ- વસ્તી ગણતરી શાખા (૨૦૧૧) સેન્સસ – ૨૦૧૧

જિલ્લાના જોવાલાયક સ્થળો
મહાલ                  :       દિપડાનું અભ્યારણ
સુબીર                  :       શબરીમાતા મંદિર
જારસોળ                :       પંપા સરોવર
ભેંસકાતરી              :       માયાદેવીનું મંદિર
આંબાપાડા (વઘઇ)      :       ગીરાધોધ
ગીરમાળ (સિંગાણા)     :      ગીરાધોધ
આંબાપાડા (વઘઇ)      :       બોટોનીકલ ગાર્ડન ( વનૌષધિ બાગ)
સાપુતારા               :       હવાખાવાનું સ્થળ
ગારખડી                :       સીતાવન
પાંડવા                  :       પાંડવગુફા
કાલીબેલ               :       રૂપગઢનો કિલ્લો (શિવાજી મહારાજ)
ખાતળ ( માછળી )      :       પ્રાચીન શિવમંદિર
ચિંચલી                 :       પ્રાચીન શિવમંદિર

જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ :

પ્રાથમિક શાળાઓ                               :       ૪૨૫
પ્રાથમિક શાળાઓ ( જિલ્લા પંચાયત સંચાલિત )         :       ૩૭૮
ખાનગી માન્ય પ્રાથમિક શાળાઓ                :       ૨૪
આશ્રમશાળા                                    :       ૨૩
માધ્યમિક શાળા / ઉચ્ચતરમાધ્યમિક શાળા     :       ૪૮
આર્ટસ કોલેજ                                   :       ૦૧
કોર્મસ કોલેજ                                   :       ૦૧
સાયન્સ કોલેજ                                 :       ૦૧
પોલીટેકનીક કોલેજ                             :       ૦૧
આઇ.ટી.આઇ.                                   :       ૦૧
યુનિર્વસિટી ( કૃષિ )                             :       ૦૧
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન               :       ૦૧
બી.આર.સી                                     :       ૦૩
સી.આર.સી                                     :       ૪૨
શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓની સંખ્યા :

ક્રમ

સંસ્થા
સંસ્થાની
સંખ્યા
શિક્ષકોની સંખ્યા
વિદ્યાર્થીઓની સંખ્યા
સ્ત્રી
પુરૂષ
કુલ
કુમાર
કન્યા
કુલ
1
પૂર્વ પ્રાથમિક  
( આંગણવાડી અને બાલવાડી )
440
438
00
438
17332
17164
34496
2
પ્રાથમિક
425
860
1163
2023
29303
27860
57163
3

અધ્યાપન મંદિર

01
-
04
04
00
00
00
4

બાલ અધ્યાપન મંદિર

00
00
00
00
00
00
00


પ્રાથમિક શિક્ષણમાં ધોરણવાર, જાતિવાર, કેટેગરીવાર વિદ્યાર્થીઓની સંખ્યાત્મક માહિતી  :

Fi[rN
અનુ.જાતિ
અનુ.જનજાતિ
બક્ષીપંચ
અન્ય
કુલ


કુ
કુલ
કુ
કુલ
કુ
કુલ
કુ
કુલ
કુ
કુલ

1
8
16
24
3399
3217
6616
33
35
68
36
37
73
3476
3305
6781

2
19
17
36
3578
3436
7014
46
46
92
20
22
42
3663
3521
7184

3
12
21
33
3831
3563
7394
53
67
120
33
23
56
3929
3674
7603

4
21
11
32
4558
4212
8770
63
61
124
30
24
54
4672
4308
8980

5
16
15
31
4070
3866
7936
45
63
108
34
19
53
4165
3963
8128

6
13
13
26
3410
3194
6604
45
49
94
21
22
43
3489
3278
6767

7
14
11
25
2929
2824
5753
38
40
78
29
16
45
3010
2891
5901

8
13
23
36
2824
2828
5652
38
39
77
24
30
54
2899
2920
5819

k&l
116
127
243
28599
27140
55739
361
400
761
227
193
420
29303
27860
57163




સંદર્ભ : ડાયસ રીર્પોટ વર્ષ : ૨૦૧૪ -૧૫મુજબ




1 comments:

Unknown said...

સાપુતારા આઝાદીકા અમૃત મહોત્સવ વિદ્યાર્થી ઈનામ અને ભાડાના પૈસા જમા નથી થયા અંગે સંપર્ક કરશોજી 9909457581 સુરેન્દ્રનગર સાયરાબેન મનસુરી

Post a Comment